<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગનો મોટો વહીવટી નિર્ણય : ૧૦ બાળ વિકાસ યોજના અધિકારીઓની બદલી અને ૧૨૧ મુખ્યસેવિકાઓને ક્લાસ-૨ માં હંગામી બઢતી સાથે નવી નિયુક્તિ : જુઓ સંપૂર્ણ સૂચિ

રાજ્યપાલના હુકમથી નાયબ સચિવ જે. પી. વસાવા દ્વારા બહાર પાડવામાં આવી સત્તાવાર અધિસૂચના : બદલી પામેલા અને પ્રમોશન મેળવનારા તમામ મહિલા અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા આદેશ

ગાંધીનગર:ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, સચિવાલય ગાંધીનગર દ્વારા રાજ્યના વહીવટી માળખામાં એક સાથે મોટા પાયે ફેરફારો કરતી મહત્વની અધિસૂચના ફાઇલ નંબર WCDD/CDP/e-file/23/2026/0043/B1 હેઠળ બહાર પાડવામાં આવી છે. આ સરકારી આદેશ અનુસાર, વિભાગ હેઠળ ફરજ બજાવતા વર્ગ-૨ ના ૧૦ બાળ વિકાસ યોજના અધિકારીઓની તેઓની પોતાની વિનંતીથી બદલી કરવામાં આવી છે. આ સાથે જ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ ફરજ બજાવતા વર્ગ-૩ ના કુલ ૧૨૧ મુખ્યસેવિકા મહિલા કર્મચારીઓને સામાન્ય રાજ્ય સેવા સંવર્ગના બાળ વિકાસ યોજના અધિકારી, વર્ગ-૨ ના પગાર ધોરણ (રૂ. ૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦/- પે મેટ્રિક્સ લેવલ-૮) માં તદ્દન હંગામી ધોરણે બઢતી (પ્રમોશન) આપીને જુદા જુદા ઘટકો ખાતે તુરંત અસરથી નિયુક્ત કરવામાં આવ્યા છે. સેકશન અધિકારી આર. આર. પ્રજાપતિની સહીથી જારી કરાયેલા આ હુકમમાં તમામ અધિકારીઓને તાત્કાલિક છૂટા થઈને હાજર થવા જણાવાયું છે.

 સ્વ-વિનંતીથી બદલી પામેલા બાળ વિકાસ યોજના અધિકારીઓ (વર્ગ-૨) ની વિગત

અધિસૂચનાના પ્રથમ ભાગ મુજબ, પોતાના વ્યક્તિગત કારણોસર વિનંતીથી બદલી મેળવનારા વર્ગ-૨ ના અધિકારીઓની યાદી નીચે મુજબ છે:

૧. કલ્પનાબેન મનિષકુમાર પટેલ: જંબુસર ઘટક-૨ (ભરૂચ) ખાતેથી બદલી કરીને પેટલાદ-૧ (આણંદ) મુકાયા.

૨. અમિષા ચંદુભાઇ પટેલ: ઇડર-૨ (સાબરકાંઠા) ખાતેથી બદલી કરીને ઉંઝા (મહેસાણા) મુકાયા.

૩. ઉર્મિલાબેન પી. પટેલ: દિયોદર-૧ (વાવ-થરાદ) ખાતેથી બદલી કરીને મહેસાણા-૧ (મહેસાણા) મુકાયા.

૪. મયુરીબેન એચ. ઉપાધ્યાય: મહુવા-૩ (ભાવનગર) ખાતેથી બદલી કરીને રાજકોટ ગ્રામ્ય (રાજકોટ) મુકાયા.

૫. દક્ષાબેન સનમુખરાય ભટ્ટ: પોરબંદર-૨ (પોરબંદર) ખાતેથી બદલી કરીને ખાંભા (અમરેલી) મુકાયા.

૬. નિધિ કિશન પંડ્યા: પાટડી-૨ (સુરેન્દ્રનગર) ખાતેથી બદલી કરીને સાણંદ-૧ (અમદાવાદ) મુકાયા.

૭. મોનિકા રાજુભાઈ મેર: વિસાવદર (જુનાગઢ) ખાતેથી બદલી કરીને કમિશનર, આઇસીડીએસની કચેરી (ગાંધીનગર) મુકાયા.

૮. કાજલ અરવિંદભાઈ પ્રજાપતિ: રાપર-૧ (જિલ્લો કચ્છ) ખાતેથી બદલી કરીને ચાણસ્મા (પાટણ) મુકાયા.

૯. પ્રીતિબેન રાજુભાઈ અસારી: ધાનપુર-૧ (દાહોદ) ખાતેથી બદલી કરીને ખાનપુર (મહીસાગર) મુકાયા.

૧૦. પ્રીતિબેન આઈ. નાગપરા: અમરેલી-૧ (અમરેલી) ખાતેથી બદલી કરીને મૂળી (સુરેન્દ્રનગર) મુકાયા.

 મુખ્યસેવિકા (વર્ગ-૩) માંથી બાળ વિકાસ યોજના અધિકારી (વર્ગ-૨) તરીકે બઢતી મેળવનારા ૧૨૧ અધિકારીઓની વિગત

સરકારના આ આદેશના બીજા ભાગ હેઠળ, રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં મુખ્યસેવિકા તરીકે લાંબો સમય ફરજ બજાવ્યા બાદ પ્રમોશન મેળવીને બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) બનનારા તમામ ૧૨૧ કર્મચારીઓના નામ અને તેઓની નિયુક્તિના સ્થળોની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:

  શરીફાબેન ભીખાભાઈ શેખ: સાવરકુંડલા-૧ (અમરેલી) થી બઢતી આપી સાવરકુંડલા-૧ (અમરેલી) મુકાયા.

  મંજુલાબેન મગનભાઈ કોલડિયા: જાફરાબાદ (અમરેલી) થી બઢતી આપી જાફરાબાદ (અમરેલી) મુકાયા.

  કાંતાબેન ભીખાભાઈ સોંદરવા: પડધરી (ભાવનગર) થી બઢતી આપી માણાવદર (જુનાગઢ) મુકાયા.

  શેખ ફરીદાબેન અબ્દુલરઝાક: ખંભાત-૨ (આણંદ) થી બઢતી આપી વાગરા (ભરૂચ) મુકાયા.

  પરમાર તરૂણાબેન બીજલભાઇ: ઉમરેઠ-૧ (આણંદ) થી બઢતી આપી ગલતેશ્વર (ખેડા) મુકાયા.

  અબસાણીયા કંચનબેન જગાભાઇ: જામજોધપુર (જામનગર) થી બઢતી આપી માંગરોળ (જુનાગઢ) મુકાયા.

  વાઢેર લીલાબેન વેલજીભાઇ: વંથલી (જૂનાગઢ) થી બઢતી આપી રાણાવાવ (પોરબંદર) મુકાયા.

  મેતર રૂક્શાનાબેન દાઉદભાઈ: ધોરાજી (રાજકોટ) થી બઢતી આપી ધારી (અમરેલી) મુકાયા.

  ગોહિલ સવિતાબેન ખોડાભાઇ: શિહોર (ભાવનગર) થી બઢતી આપી વેરાવળ-૧ (ગીર સોમનાથ) મુકાયા.

  ગૌરીબેન મોહનલાલ અલગોતર: વઢવાણ-૧ (સુરેન્દ્રનગર) થી બઢતી આપી વઢવાણ-૧ (સુરેન્દ્રનગર) મુકાયા.

  પટેલ ગીતાબેન ધર્માભાઇ: માલપુર (અરવલ્લી) થી બઢતી આપી ભિલોડા-૩ (અરવલ્લી) મુકાયા.

  ભાંભી કૈલાસબેન મગનભાઈ: ખેડબ્રહ્મા (સાબરકાંઠા) થી બઢતી આપી લુણાવાડા-૧ (મહીસાગર) મુકાયા.

  પ્રવિણાબેન હેમતભાઇ ચૌહાણ: બાર્ડોલી (સુરત) થી બઢતી આપી પારડી-૧ (વલસાડ) મુકાયા.

  ભટ્ટ રીટાબેન છેલશંકર: જામનગર ગ્રામ્ય-૧ (જામનગર) થી બઢતી આપી ગાંધીધામ-૧ (કચ્છ) મુકાયા.

  પટેલ લક્ષ્મીબેન રસિકલાલ: દહેગામ-૨ (ગાંધીનગર) થી બઢતી આપી દહેગામ-૧ (ગાંધીનગર) મુકાયા.

  ધિનોજા સુરભીબેન ચીમનભાઈ: ધોરાજી (રાજકોટ) થી બઢતી આપી જેસર (ભાવનગર) મુકાયા.

  સોલંકી ઉર્મિલાબેન બાબુલાલ: વલ્લભીપુર (ભાવનગર) થી બઢતી આપી લોધિકા (રાજકોટ) મુકાયા.

  જયલક્ષ્મીબેન મહેશકુમાર ઉપાધ્યાય: કલ્યાણપુર (દેવભૂમિ દ્વારકા) થી બઢતી આપી લાલપુર (જામનગર) મુકાયા.

  નીરુપાબેન કાનજીભાઈ મકવાણા: દવારકા (દેવભૂમિ દ્વારકા) થી બઢતી આપી જામનગર અર્બન-૨ (જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન) મુકાયા.

  બાપોદરા શિલ્પાબેન નાથાલાલ: રાણાવાવ (પોરબંદર) થી બઢતી આપી જુનાગઢ-૧ (જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન) મુકાયા.

  મીનાક્ષીબેન જેન્તીલાલ ગોર: અંજાર (કચ્છ) થી બઢતી આપી ભુજ-૨ (કચ્છ) મુકાયા.

  હંસાબેન મનુભાઇ વાઘેલા: નખત્રાણા-૧ (કચ્છ) થી બઢતી આપી કોડીનાર-૨ (ગીર સોમનાથ) મુકાયા.

  વિમળાબેન વેરશીભાઇ ભોઇયા: લખપત (કચ્છ) થી બઢતી આપી વેરાવળ-૨ (ગીર સોમનાથ) મુકાયા.

  ઠાકર ભાવનાબેન અશોકકુમાર: ગાંધીધામ-૧ (કચ્છ) થી બઢતી આપી ભાવનગર ગ્રામ્ય (ભાવનગર) મુકાયા.

  ઠક્કર મિનાબેન શિવદાસભાઇ: ભચાઉ (કચ્છ) થી બઢતી આપી બાવળા (અમદાવાદ) મુકાયા.

  જોષી મિનાક્ષીબેન N.: પ્રાંતિજ-૧ (સાબરકાંઠા) થી બઢતી આપી ખેડબ્રહ્મા-૧ (સાબરકાંઠા) મુકાયા.

  સુરેખાબેન જગદીશ હાસવાની: ગોધરા-૧ (પંચમહાલ) થી બઢતી આપી દાંતા-૧ (બનાસકાંઠા) મુકાયા.

  મીનાક્ષીબેન જશવંતસિંહ બારીઆ: છોટાઉદેપુર-૧ (છોટાઉદેપુર) થી બઢતી આપી લીમખેડા-૧ (દાહોદ) મુકાયા.

  વણકર મણીબેન નારણભાઇ: ગાંધીધામ (કચ્છ) થી બઢતી આપી લીમખેડા-૩ (દાહોદ) મુકાયા.

  માલીવાડ નર્મદાબેન ગવજીભાઈ: મોરવા-૧ (પંચમહાલ) થી બઢતી આપી દાહોદ-૩ (દાહોદ) મુકાયા.

  પંચાલ ચંદ્રિકાબેન ધીરજભાઈ: વડોદરા ગ્રામ્ય (વડોદરા) થી બઢતી આપી વડોદરા અર્બન-૧ (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) મુકાયા.

  વાઘેલા ગીતાબેન બેચરભાઈ: ધ્રાંગધ્રા-૧ (સુરેન્દ્રનગર) થી બઢતી આપી ધ્રાંગધ્રા-૧ (સુરેન્દ્રનગર) મુકાયા.

  ચાવડા વર્ષાબેન અરજનભાઈ: થાન (સુરેન્દ્રનગર) થી બઢતી આપી ધોળકા-૨ (અમદાવાદ) મુકાયા.

  પારઘી જેઠીબેન લખમણભાઈ: વઢવાણ-૨ (સુરેન્દ્રનગર) થી બઢતી આપી લખતર (સુરેન્દ્રનગર) મુકાયા.

  બારોટ ગીતાબેન જગદીશભાઈ: નંદાસણ (મહેસાણા) થી બઢતી આપી માંડલ (અમદાવાદ) મુકાયા.

  મમતાબેન મુગટલાલ રાવલ: હળવદ-૧ (મોરબી) થી બઢતી આપી મોરબી-૧ (મોરબી) મુકાયા.

  ઉર્વશી પુરૂષોતમભાઇ વાણીયા: દસક્રોઇ-૧ (અમદાવાદ) થી બઢતી આપી બોરસદ-૧ (આણંદ) મુકાયા.

  મધુબેન N. પટેલ: વલસાડ-૩ (વલસાડ) થી બઢતી આપી વલસાડ-૩ (વલસાડ) મુકાયા.

  વણકર કાન્તાબેન રત્નાભાઈ: બાલાસિનોર (મહીસાગર) થી બઢતી આપી વીરપુર (મહીસાગર) મુકાયા.

  પટેલ ઇન્દુબેન ભાવેશકુમાર: ઉમરેઠ-૧ (આણંદ) થી બઢતી આપી સાવલી-૧ (વડોદરા) મુકાયા.

  મેવાડા પ્રજ્ઞાબેન અંબાલાલ: નડિયાદ (ખેડા) થી બઢતી આપી ડભોઈ-૨ (વડોદરા) મુકાયા.

  પટેલ અલ્પાબેન મણીલાલ: મહેસાણા-૩ (મહેસાણા) થી બઢતી આપી હારીજ (પાટણ) મુકાયા.

  રાજેશ્રીબેન મણીશંકર ત્રીવેદી: ટંકારા (મોરબી) થી બઢતી આપી નખત્રાણા-૨ (કચ્છ) મુકાયા.

  પટેલ સ્નેહલબેન ડાહ્યાલાલ: મહેમદાવાદ (ખેડા) થી બઢતી આપી કલોલ-૨ (ગાંધીનગર) મુકાયા.

  ખાનપરા ગીતાબેન આંબાભાઈ: રાજકોટ-૩ (રાજકોટ કોર્પોરેશન) થી બઢતી આપી અંજાર-૨ (કચ્છ) મુકાયા.

  પરમાર હેમલતાબેન અંબાલાલ: નડિયાદ (ખેડા) થી બઢતી આપી આણંદ-૧ (આણંદ) મુકાયા.

  રાઠોડ મીનાક્ષી હરીભાઈ: મહુધા (ખેડા) થી બઢતી આપી ઉમરેઠ-૧ (આણંદ) મુકાયા.

  પટેલ દક્ષાબેન ગાંડાલાલ: તલોદ-૨ (સાબરકાંઠા) થી બઢતી આપી સાતલપુર (પાટણ) મુકાયા.

  પટેલ હીનાબેન હાથીભાઈ: ભિલોડા-૨ (અરવલ્લી) થી બઢતી આપી ખેરાલુ-૧ (મહેસાણા) મુકાયા.

  દવે વનીતાબેન મધુસુદન: નડિયાદ (ખેડા) થી બઢતી આપી ધાનેરા-૨ (બનાસકાંઠા) મુકાયા.

  દવે ધારાબેન હર્ષવદન: આણંદ-૪ (આણંદ) થી બઢતી આપી ખેરાલુ (મહેસાણા) મુકાયા.

  નિમીષાબેન પ્રહલાદરાય જોષી: બહુચરાજી (મહેસાણા) થી બઢતી આપી નંદાસણ (મહેસાણા) મુકાયા.

  પટેલ ભાવનાબેન જગુભાઇ: પેટલાદ-૨ (આણંદ) થી બઢતી આપી હિંમતનગર-૨ (સાબરકાંઠા) મુકાયા.

  રાવબારોટ માયાબેન ગુલાબસિંહ: આણંદ-૨ (આણંદ) થી બઢતી આપી શિનોર (વડોદરા) મુકાયા.

  મહેતા ઉષ્માબેન મુકુંદરાય: મહુવા-૨ (ભાવનગર) થી બઢતી આપી છોટાઉદેપુર-૧ (છોટાઉદેપુર) મુકાયા.

  પટેલ અન્નપુર્ણાબેન નિકુળભાઈ: કડી-૧ (મહેસાણા) થી બઢતી આપી વાવી-૧ (છોટાઉદેપુર) મુકાયા.

  પટેલ દર્શનાબેન વિક્રમભાઇ: ઉમરેઠ-૨ (આણંદ) થી બઢતી આપી સંખેડા (છોટાઉદેપુર) મુકાયા.

  દવે પિન્કીબેન પ્રવીણચંદ્ર: લોન સેવાથી કમિશનરશ્રી (ICDS) કચેરી થી બઢતી આપી અર્બન-૨ (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) મુકાયા.

  પટેલ ભાવનાબેન પ્રહલાદભાઇ: સોજીત્રા (આણંદ) થી બઢતી આપી ઉમરપાડા (સુરત) મુકાયા.

  પટેલ ઉપાસનાબેન મનુભાઈ: સાવલી (વડોદરા) થી બઢતી આપી ઓલપાડ (સુરત) મુકાયા.

  ચૌધરી દક્ષાબેન સુખાભાઈ: બોડેલી (છોટાઉદેપુર) થી બઢતી આપી માંગરોળ-૧ (સુરત) મુકાયા.

  પંડયા જયશ્રીબેન જશવંતકુમાર: કલોલ-૨ (ગાંધીનગર) થી બઢતી આપી વડગામ-૧ (બનાસકાંઠા) મુકાયા.

  રીટાબેન બિપિનચંદ્ર પટેલ: કાલોલ-૨ (પંચમહાલ) થી બઢતી આપી શિહોરી-૧ (બનાસકાંઠા) મુકાયા.

  ચૌહાણ પારસબેન મહેન્દ્રસિંહ: અર્બન-૧ (ગાંધીનગર) થી બઢતી આપી બરવાળા (બોટાદ) મુકાયા.

  શાહ હેતલબેન સતીષકુમાર: રાજકોટ પશ્ચિમ (રાજકોટ) થી બઢતી આપી મહુવા-૨ (ભાવનગર) મુકાયા.

  હર્ષાબેન આણંદભાઈ વસોયા: ખાંભા (અમરેલી) થી બઢતી આપી બાબરા (અમરેલી) મુકાયા.

  જાની મીતાબેન મનુભાઈ: વડનગર (મહેસાણા) થી બઢતી આપી હિંમતનગર-૩ (સાબરકાંઠા) મુકાયા.

  શુક્લ મનીષાબેન ભગવતીપ્રસાદ: રાજકોટ ગ્રામ્ય (રાજકોટ) થી બઢતી આપી ઉમરેઠ-૨ (આણંદ) મુકાયા.

  શાહ અવનીબેન ભુપેન્દ્રભાઈ: લીંબડી (સુરેન્દ્રનગર) થી બઢતી આપી અર્બન-૧૬ (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) મુકાયા.

  ડોબરીયા કવિતાબેન વલ્લભભાઇ: વંથલી (જૂનાગઢ) થી બઢતી આપી સંતરામપુર-૧ (મહીસાગર) મુકાયા.

  પટેલ અંજનાબેન અમૃતલાલ: મહેસાણા-૧ (મહેસાણા) થી બઢતી આપી વાલમ (મહેસાણા) મુકાયા.

  પટેલ સરસ્વતીબેન રમણભાઇ: ઉમરાળા (ભાવનગર) થી બઢતી આપી વિજયનગર-૧ (સાબરકાંઠા) મુકાયા.

  પટેલ જાગૃતિબેન બાબુલાલ: મહેસાણા (મહેસાણા) થી બઢતી આપી વડોદરા અર્બન-૨ (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) મુકાયા.

  પટેલ વિણાબેન રમેશભાઈ: ગારીયાધાર (ભાવનગર) થી બઢતી આપી ઉમરગામ-૧ (વલસાડ) મુકાયા.

  કંસારા નીલમબેન જશવંતલાલ: ગાંધીનગર-૧ (ગાંધીનગર કોર્પોરેશન) થી બઢતી આપી ધરમપુર-૧ (વલસાડ) મુકાયા.

  પટેલ રીટાબેન રણછોડભાઈ: પાદરા-૨ (વડોદરા) થી બઢતી આપી વડોદરા ગ્રામ્ય-૧ (વડોદરા) મુકાયા.

  પટેલ ભારતીબેન ડાહ્યાભાઈ: બરવાળા (બોટાદ) થી બઢતી આપી કલોલ-૩ (ગાંધીનગર) મુકાયા.

  ઉપાધ્યાય મનિષાબેન દેવીપ્રસાદ: કલોલ-૨ (ગાંધીનગર) થી બઢતી આપી સુરત અર્બન-૫ (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) મુકાયા.

  શર્મિષ્ઠાબેન છગનલાલ કળથીયા: અમરેલી-૨ (અમરેલી) થી બઢતી આપી થાન (સુરેન્દ્રનગર) મુકાયા.

  પટેલ પારસબેન પ્રભુદાસ: મહેસાણા (મહેસાણા) થી બઢતી આપી અર્બન-૫ (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) મુકાયા.

  બીનાબેન ગિરીશભાઈ પંડ્યા: સીટી ગ્રામ્ય (અમદાવાદ) થી બઢતી આપી બોરસદ-૨ (આણંદ) મુકાયા.

  મીના રમણીકલાલ શેઠ: દસક્રોઈ-૧ (અમદાવાદ) થી બઢતી આપી વિજયનગર-૨ (સાબરકાંઠા) મુકાયા.

  નયનાબા વનરાજસિંહ: માંડવી-૧ (કચ્છ) થી બઢતી આપી ભચાઉ-૧ (કચ્છ) મુકાયા.

  વ્યાસ યોગીતાબેન ગીરીજાશંકર: બાયડ-૨ (અરવલ્લી) થી બઢતી આપી મોડાસા-૧ (અરવલ્લી) મુકાયા.

  જોષી કંચનબેન માધવજીભાઈ: કેશોદ-૨ (જૂનાગઢ) થી બઢતી આપી વલ્લભીપુર (ભાવનગર) મુકાયા.

  પટેલ નિમિષા ઠાકોરભાઈ: વડોદરા ગ્રામ્ય-૨ (વડોદરા) થી બઢતી આપી તિલકવાડા (નર્મદા) મુકાયા.

  ભાવિષાબેન ઘનશ્યામભાઈ પટેલ: ઉમરગામ-૨ (વલસાડ) થી બઢતી આપી વાઘોડિયા (વડોદરા) મુકાયા.

  ઠાકર અમીષાબેન હસમુખલાલ: કલોલ-૩ (ગાંધીનગર) થી બઢતી આપી દહેગામ-૨ (ગાંધીનગર) મુકાયા.

  નસીત પ્રતિભાબેન બાબુલાલ: લોધિકા (રાજકોટ) થી બઢતી આપી ધરમપુર-૩ (વલસાડ) મુકાયા.

  હેતલબેન મૂળવંતરાય દવે: પાટડી (સુરેન્દ્રનગર) થી બઢતી આપી મહુધા (ખેડા) મુકાયા.

  ધર્મિષ્ઠાબેન ઇશ્વરભાઈ બારેવડિયા: વઢવાણ-૧ (સુરેન્દ્રનગર) થી બઢતી આપી ખંભાળિયા-૧ (દેવભૂમિ દ્વારકા) મુકાયા.

  ઝાળા શીલાબા રણજીતસિંહ: ચૂડા (સુરેન્દ્રનગર) થી બઢતી આપી ભુજ-૩ (કચ્છ) મુકાયા.

  પારૂલબેન ગોરધનભાઈ પટેલ: વિરમગામ (અમદાવાદ) થી બઢતી આપી બોટાદ-૨ (બોટાદ) મુકાયા.

  ઉર્મિલાબેન ઇશ્વરભાઈ પટેલ: કામરેજ (સુરત) થી બઢતી આપી વાપી-૨ (વલસાડ) મુકાયા.

  પટેલ ચેતનાબેન બળદેવભાઈ: ગાંધીનગર-૨ (ગાંધીનગર) થી બઢતી આપી અમીરગઢ-૨ (બનાસકાંઠા) મુકાયા.

  જાની પારૂલબેન પ્રવીણચંદ્ર: જામકંડોરણા (રાજકોટ) થી બઢતી આપી RDD અમદાવાદ ઝોન (અમદાવાદ) મુકાયા.

  ઇલાબેન જયંતિભાઈ ગજ્જર: દસક્રોઇ-૧ (અમદાવાદ) થી બઢતી આપી ધોરાજી (રાજકોટ) મુકાયા.

  ગોહિલ અરુણાબેન મફતલાલ: નડિયાદ (ખેડા) થી બઢતી આપી ડીસા-૨ (બનાસકાંઠા) મુકાયા.

  પ્રજાપતિ સુશિલાબેન ગોકળભાઇ: વિજયનગર-૨ (સાબરકાંઠા) થી બઢતી આપી હાલોલ-૧ (પંચમહાલ) મુકાયા.

  જયમાલા વેલજીભાઈ પટેલ: કપરાડા-૧ (વલસાડ) થી બઢતી આપી ગોધરા-૪ (પંચમહાલ) મુકાયા.

  ચાવડા સંગીતાબેન સોમસિંહ: કઠલાલ (ખેડા) થી બઢતી આપી ધાનપુર-૨ (દાહોદ) મુકાયા.

  મકવાણા હંસાબેન લાલજીભાઈ: ટંકારા (મોરબી) થી બઢતી આપી ફતેહપુરા-૧ (દાહોદ) મુકાયા.

  વિલાસબેન અરવિંદભાઇ પટેલ: ધરમપુર-૩ (વલસાડ) થી બઢતી આપી છોટાઉદેપુર-૩ (छોટાઉદેપુર) મુકાયા.

  પ્રજાપતિ સરોજબેન નરસિંહભાઈ: ભરૂચ-૧ (ભરૂચ) થી બઢતી આપી નસવાડી-૧ (છોટાઉદેપુર) મુકાયા.

  ચૌહાણ ભાનુબેન છગનભાઇ: લીમખેડા-૧ (દાહોદ) થી બઢતી આપી નાંદોદ (નર્મદા) મુકાયા.

  શારદાબેન દલજીભાઈ સોલંકી: ધંધુકા (અમદાવાદ) થી બઢતી આપી શંખેશ્વર (પાટણ) મુકાયા.

  ડાંગી સરલાબેન સેવાભાઈ: સાવલી (વડોદરા) થી બઢતી આપી સાગબારા-૨ (નર્મદા) મુકાયા.

  પટેલ નેહાલિકાબેન નરેન્દ્રભાઈ: મોડાસા-૧ (અરવલ્લી) થી બઢતી આપી દેવગઢ બારીયા-૧ (દાહોદ) મુકાયા.

  પટેલ મીનાબેન પરથીભાઇ: વડગામ-૨ (બનાસકાંઠા) થી બઢતી આપી પાલનપુર-૩ (બનાસકાંઠા) મુકાયા.

  બ્રહ્મભટ્ટ જિગ્નાશાબેન ઉમાકાંત: ખંભાત-૧ (આણંદ) થી બઢતી આપી ખંભાત-૨ (આણંદ) મુકાયા.

  સુથાર કિરણબેન રસીકલાલ: વિજયનગર-૧ (સાબરકાંઠા) થી બઢતી આપી થરાદ-૧ (બનાસકાંઠા વાવ-થરાદ) મુકાયા.

  રીનાબેન છનાભાઈ પટેલ: ધરમપુર-૨ (વલસાડ) થી બઢતી આપી ચીખલી-૧ (નવસારી) મુકાયા.

  સાવિત્રીબેન રાઘુભાઇ આહિર: અંજાર-૧ (કચ્છ) થી બઢતી આપી જામકલ્યાણપુર-૧ (દેવભૂમિ દ્વારકા) મુકાયા.

  પટેલ મીનાક્ષીબેન જશુભાઈ: વસો (ખેડા) થી બઢતી આપી તળાજા-૧ (ભાવનગર) મુકાયા.

  દમયંતીબેન વેલજીભાઈ પટેલ: ધરમપુર-૧ (વલસાડ) થી બઢતી આપી ગણદેવી-૨ (નવસારી) મુકાયા.

  પંચાલ અવનીબેન અમૃતલાલ: માતર (ખેડા) થી બઢતી આપી ધનસુરા (અરવલ્લી) મુકાયા.

  મોદિ સોનલબેન જીતુભાઇ: પ્રતિનિયુક્તિથી કમિશનરશ્રી ગાંધીનગર ICDS ની કચેરી થી બઢતી આપી જલાલપોર-૨ (નવસારી) મુકાયા.

  ડામોર સાકરબેન ફુલાભાઈ: ધનસુરા (અરવલ્લી) થી બઢતી આપી ભિલોડા-૨ (અરવલ્લી) મુકાયા.

  વાઘેલા બેબીબેન જીવરામભાઇ: ખેરાલુ (મહેસાણા) થી બઢતી આપી સુરત RDD (સુરત) મુકાયા.

  રાવળ નયનાબેન ડાહ્યાભાઇ: ગાંધીનગર કોર્પોરેશન (ગાંધીનગર) થી બઢતી આપી ઘોઘંબા-૧ (પંચમહાલ) મુકાયા.

  કિર્તીબેન જયેશભાઇ વકાણી: નવસારી (નવસારી) થી બઢતી આપી માંગરોળ-૨ (સુરત) મુકાયા.

(7:49 PM IST)