<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

સુમુલ ડેરીની ચૂંટણીની તારીખ જાહેર

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૯ : સુમુલ ડેરીની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે.

આગામી 15 જુલાઈના રોજ મતદાન થશે અને 17 જુલાઈએ મતગણતરી થશે.

આવતીકાલથી જ ઉમેદવારી પત્ર ભરી શકાશે. બાદમા તા. 4 જુલાઈ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 

(1:08 PM IST)