<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ચીનની ચુંગલમાં ફસાયેલા તિબેટને બચાવવું જરૃરી : તેનઝિંન કુંખેન - રિન્ચેન : તિબેટ ફ્રિડમ મુવમેન્ટ વિશે ભારતના લોકોમાં જાગૃતિ ફેલાવવા તેઓ રાજકોટના મહેમાન બન્યા : તિબેટના ૭૦૦૦ સંસ્કૃતગ્રંથોને તિબેતી ભાષામાં અનુવાદ થયો છે : ભારતની અમુક યુનિવર્સિટીઓ આમાના જે ગ્રંથો ભારતમાં લુપ્ત થઇ રહ્યા છે તેને તિબેટી ભાષામાંથી ફરી સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરી રહી :૪ થી ૧૮ વર્ષની વયના એક મિલિયન જેટલા તિબેટી બાળકો હાલ ચિનમાં જબરજસ્તી હોસ્ટેલમાં મુકાયેલા છે : ચીની સરકાર 'ચીનીકરણ' થકી તિબેટીઓ પર ચિની કમ્યુનિસ્ટ પાર્ટીના નિયમો થોપવાનો અને તિબેટની ઓળખ ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે: ચિન તિબેટના બાળકોનું બ્રેઇનવોશ કરી રહ્યું છે : જો અમે આ ચળવળ નહીં ચલાવીએ તો એક દિવસ એવો આવશે કે ઓકો તિબેટની સાચી ઓળખને ભૂલી જશે : . ચીન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે : જેને બંધ કરાવવા અમે અન્ય દેશોને વિનંતી કરી રહ્યા છીએ : . ચીન હવે મોનેસ્ટ્રીને ટારગેટ કરી રહ્યું છે4:08 PM IST