તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Saturday, 13th June 2026
વિજયભાઇ ખૂબ સરળ અને પ્રેમાળ હતા : નીતિન પટેલ

રાજકોટ, તા. ૧૩ : રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઇ રૂપાણીને સરળ અને પ્રેમાળ વ્યકિત ગણાવી તેમની જનસેવાને બિરદાવી છે.
રાજયના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા, મારા સ્નેહી મિત્ર સ્વ. શ્રી વિજયભાઇ રૂપાણીજીની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવુ઼ છું. અને તેમના ધર્મપત્ની તથા પરિવારજનોને સહાનુભૂતિ પાઠવું છું તેમ શ્રી નીતિન પટેલને જણાવ્યું હતું.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
