News of Tuesday, 4th August 2026
સુરતમાં ચર્ચિત આશીફખાન પઠાણ હત્યા કેસમાં લિંબાયત પોલીસને મોટી સફળતા:બિલ્ડર મહોમદ હાસીમની ધરપકડ
પોલીસે અગાઉ ૪ આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કરી દીધા:પકડાયેલો મુખ્ય આરોપી મહોમદ હાસીમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ અગાઉ વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં ૨૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા

સુરતમાં ચર્ચિત આશીફખાન પઠાણ હત્યા કેસમાં લિંબાયત પોલીસે મોટી સફળતા મેળવતાં કુખ્યાત બિલ્ડર મહોમદ હાસીમની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૩ મે ૨૦૨૬ના રોજ આશીફખાન પઠાણની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જે મામલે પોલીસે અગાઉ ૪ આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કરી દીધા હતા. પકડાયેલો મુખ્ય આરોપી મહોમદ હાસીમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ અગાઉ પણ વિભિન્ન પોલીસ સ્ટેશનોમાં ૨૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, ત્યારે હવે તેની ધરપકડ થતાં પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
