News of Tuesday, 4th August 2026
ગાંધીધામ મનપા સામે ઘરવિહોણા પરિવારોનો વિરોધ: આવાસની માંગ સાથે ધરણાં યથાવત
છેલ્લા એક મહિનાથી 300થી વધુ લોકો ધરણાં પર બેઠા છે: ડિમોલિશન બાદ 6 મહિના વીતી ગયા છતાં ઘર ન મળતા વિરોધ ઉગ્ર બન્યો

ગાંધીધામ મનપા સામે ઘરવિહોણા પરિવારો દ્વારા આવાસની માંગને લઈ ધરણાં કરવામાં આવી રહ્યા છે. ડિમોલિશન બાદ 6 મહિના વીતી ગયા છતાં ઘર ન મળતા વિરોધ ઉગ્ર બન્યો છે. છેલ્લા એક મહિનાથી 300થી વધુ લોકો ધરણાં પર બેઠા છે. મહિલાઓ, યુવાનો અને વડીલો બહુજન આર્મીના નેજા હેઠળ આંદોલન ચલાવી રહ્યા છે. ઘર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
