News of Tuesday, 11th August 2026
સવાર સુધીમાં રાજ્યના ૨૮ જિલ્લાના ૧૩૪ તાલુકાઓમાં ૧થી ૫૮ મિમી સુધીનો વરસાદ નોંધાયો

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપી: આજે સવાર સુધીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના ૨૮ જિલ્લાના ૧૩૪ તાલુકાઓમાં ૧થી ૫૮ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.
ગોધરામાં ૨.૨૮ મિમી, ખેરગામમાં ૧.૫૪ મિમી પડ્યો છે.
લુણાવાડામાં ૧.૪૨ ઇંચ અને ધરમપુરમાં ૧.૧૮ ઇંચ વરસાદ નોંધાયો છે.
દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
