<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

રાજયમાં ૪ વરસાદી સિસ્‍ટમ સક્રિયઃ ભારે વરસાદની આગાહી

આજે મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્‍જ એલર્ટઃ અરવલ્‍લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટઃ છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૨૬ જીલ્‍લાના ૧૨૧ તાલુકાઓમાં ૧થી ૧૩૮ મિમી સુધી નો વરસાદ શહેરા ૫.૪૩ ઇંચ, કોઠંબા ૫.૨૪ ઇંચ, નિઝર ૩.૩૯ ઇંચ, લુણાવાડા ૨.૭૨ ઇંચ વરસાદ ઉકાઇ ડેમની જળ સપાટી ૩૩૪.૩૮ ફૂટે પહોંચી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપીઃ મેઘરાજા રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં વરસ્‍યા બાદ આજે પણ મન મુકીને વરસશે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે તંત સતેચ બન્‍યું છે.

વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને પગલે રાજ્‍યના અનેક બંધો અને જળાશયોની જળસપાટી સતત વધી રહી છે, ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૪.૩૮ ફૂટે પહોંચી છે, જ્‍યારે કોઝવે હજુ પણ ઓવર ફલો થઈ રહ્યો છે.

હવામાન વિભાગે આજે  મહીસાગર, દાહોદ, પંચમહાલ માં ઓરેન્‍જ એલર્ટ અને અરવલ્‍લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્‍લા માં યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્‍યારે આવતી કાલે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, દાહોદ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે અને અમદાવાદ, ગાંધીનગર માં મધ્‍યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો પંચમહાલ જિલ્‍લોઃ શહેરા  ૧૩૮ મિમી ગોધરા  ૪૪ મિમી મોરવા (હડફ)  ૨૮ મિમી જાંબુઘોડા  ૧૧ મિમી કાલોલ  ૧૧ મિમી હાલોલ  ૯ મિમી ઘોઘંબા  ૬ મિમી

મહીસાગર જિલ્‍લોઃ કોઠંબા  ૧૩૩ મિમી લુણાવાડા  ૬૯ મિમી બાલાસિનોર  ૬૪ મિમી ગોધર  ૪૪ મિમી સંતરામપુર  ૨૧ મિમી કડાણા  ૮ મિમી વિરપુર  ૩ મિમી ખાનપુર  ૨ મિમી

તાપી જિલ્‍લોઃ નિઝર  ૮૬ મિમી કુકરમુંડા  ૬૮ મિમી ઉકાઈ  ૮ મિમી ડોલવણ  ૫ મિમી સોનગઢ  ૩ મિમી

નર્મદા જિલ્‍લોઃ નંદોદ  ૬૩ મિમી સાગબારા  ૪૮ મિમી ડેડિયાપાડા  ૩૪ મિમી ગરુડેશ્વર  ૨૭ મિમી ચીકદા  ૧૮ મિમી તિલકવાડા  ૨ મિમી

ગાંધીનગર જિલ્‍લોઃ દહેગામ  ૫૩ મિમી કલોલ  ૩૪ મિમી ગાંધીનગર  ૩૩ મિમી

વલસાડ જિલ્‍લોઃ ઉમરગામ  ૫૨ મિમી નાનાપોંઢા  ૩૮ મિમી કપરાડા  ૨૪ મિમી વાપી  ૧૬ મિમી પારડી  ૧૫ મિમી ધરમપુર  ૭ મિમી વલસાડ  ૬ મિમી

દાહોદ જિલ્‍લોઃ ગોવિદ ગુરુ લીમડી  ૪૯ મિમી સુખસર  ૪૭ મિમી દાહોદ  ૪૦ મિમી ગરબાડા  ૩૬ મિમી સંજેલી  ૩૫ મિમી સિગવડ  ૨૯ મિમી લીમખેડા  ૨૨ મિમી ઝાલોદ  ૨૧ મિમી દેવગઢબારિયા  ૧૬ મિમી ફતેપુરા  ૧૪ મિમી ધાનપુર  ૧૦ મિમી

ડાંગ જિલ્‍લાઃ વઘઈ  ૪૭ મિમી ડાંગ-આહવા  ૩૯ મિમી સુબીર  ૧૪ મિમી

ખેડા જિલ્‍લોઃ કપડવંજ  ૩૭ મિમી ફાગવેલ  ૨૪ મિમી કઠલાલ  ૧૮ મિમી ગલતેશ્વર  ૧૪ મિમી ઠાસરા  ૧૧ મિમી મહેમદાબાદ  ૧૦ મિમી નડિયાદ  ૯ મિમી મહુધા  ૯ મિમી માતર  ૩ મિમી ખેડા  ૨ મિમી વાસો  ૧ મિમી

છોટાઉદેપુર જિલ્‍લાઃ બોડેલી  ૩૫ મિમી કવાંટ  ૨૧ મિમી છોટાઉદેપુર  ૨૦ મિમી જેટપુર પાવી  ૨૦ મિમી નસવાડી  ૧૬ મિમી કડવાલ  ૯ મિમી સંખેડા  ૩ મિમી

અમદાવાદ જિલ્લોઃ અમદાવાદ શહેર  ૧૯ મિમી દસક્રોઈ  ૭ મિમી સાણંદ  ૫ મિમી વીરમગામ  ૩ મિમી બાવળા  ૧ મિમી

વડોદરા જિલ્‍લોઃ સિનોર  ૧૬ મિમી વડોદરા  ૧૦ મિમી ડભોઈ  ૯ મિમી ડેસર  ૮ મિમી કરજણ  ૫ મિમી વાઘોડિયા  ૫ મિમી સાવલી  ૪ મિમી

નવસારી જિલ્‍લોઃ વાંસદા  ૧૫ મિમી ખેરગામ  ૧૦ મિમી જલાલપોર  ૭ મિમી ચીખલી  ૧ મિમી

અરવલ્‍લી જિલ્‍લોઃ બાયડ  ૧૪ મિમી સાથંબા  ૮ મિમી મોડાસા  ૩ મિમી માલપુર  ૨ મિમી

આણંદ જિલ્‍લોઃ ઉમરેઠ  ૯ મિમી આંકલાવ  ૩ મિમી ખંભાત  ૨ મિમી

સુરત જિલ્‍લોઃ ચોર્યાસી  ૭ મિમી અંબિકા  ૨ મિમી માંડવી  ૧ મિમી

સુરેન્‍દ્રનગર જિલ્‍લોઃ ધ્રાંગધ્રા  ૬ મિમી

બનાસકાંઠા જિલ્‍લોઃ પાલનપુર  ૫ મિમી હડાદ  ૨ મિમી વડગામ  ૨ મિમી દાંતા  ૨ મિમી ધાનેરા  ૨ મિમી કાંકરેજ  ૨ મિમી

સાબરકાંઠા જિલ્‍લોઃ પોશીના  ૫ મિમી ખેડબ્રહ્મા  ૪ મિમી વિજયનગર  ૩ મિમી પ્રાંતિજ  ૨ મિમી હિમતનગર  ૧ મિમી

ભરૂચ જિલ્‍લોઃ આમોદ  ૪ મિમી જંબુસર  ૧ મિમી

મહેસાણા જિલ્‍લોઃ કડી  ૪ મિમી મહેસાણા  ૧ મિમી

ભાવનગર જિલ્‍લોઃ ભાવનગર  ૩ મિમી વલ્‍લભીપુર  ૨ મિમી શિહોર  ૨ મિમી પાલીતાણા  ૧ મિમી

અમરેલી જિલ્‍લોઃ બગસરા  ૨ મિમી

મોરબી જિલ્‍લાઃ હળવદ  ૨ મિમી

પાટણ જિલ્‍લોઃ ચાણસ્‍મા  ૨ મિમી હારીજ  ૨ મિમી સામી  ૧ મિમી

વાવ-થરાદ જિલ્‍લોઃ લાખણી  ૨ મિમી થરાદ  ૧ મિમી વરસાદ નોંધાયો છે

(2:56 PM IST)