તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Wednesday, 12th August 2026
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ :સતલાસણા અને ખેરાલુમાં દોઢ ઇંચ વરસાદ :વડનગર અને ઊંઝામાં અડધો ઇંચ
ધીમીધારે પડેલા વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે.

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન અલગ અલગ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો મહેસાણા જિલ્લાના સતલાસણામાં અને ખેરાલુમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વડનગર અને ઊંઝામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે... આ ધીમીધારે પડેલા વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
