<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

હીરામણિ સ્‍કૂલમાં સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્‍વજવંદન

 

રાજકોટઃ અમદાવાદની હીરામણિ સ્‍કૂલમાં ૧૫ મી ઓગસ્‍ટ સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્‍વજવંદનનો કાર્યક્રમ સવારે ૭.૪૫ કલાકે ડો.વિદ્યુતભાઈ દેસાઈના મુખ્‍ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે હીરામણિ સંસ્‍થાનાં પ્રમુખ શ્રી નરહરિ અમીન  તેમજ સ્‍કૂલનાં તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને સાંધ્‍યજીવન કુટીરનાં વડીલો, ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(3:13 PM IST)