તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Monday, 18th May 2026
યાત્રાધામ બહુચરાજીમાં ભક્તોને ગરમીથી બચાવવા મંદિર પરિસરમાં લગાવાઈ ‘મિસ્ટ ફોગિંગ સિસ્ટમ’
ધોમધખતા તડકામાં ભક્તોને મળી મોટી રાહત: અસહ્ય ગરમી વચ્ચે પણ યાત્રિકોને થઈ રહ્યો છે શીતળતાનો અહેસાસ.

યાત્રાધામ બહુચરાજીમાં ભક્તોને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં ‘મિસ્ટ ફોગિંગ સિસ્ટમ’. લગાવવામાં આવી છે ભક્તો પર હવામાં ઠંડા પાણીનો છંટકાવ થશે. ગરમીથી રાહત આપવા કૂલર અને ગ્રીન નેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ધોમધખતા તડકામાં ભક્તોને મોટી રાહત મળી રહી છે અસહ્ય ગરમી વચ્ચે પણ યાત્રિકોને શીતળતાનો અહેસાસ. થઈ રહ્યો છે
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
