News of Monday, 25th May 2026
દાહોદના વાંસિયા ડુંગરી નજીક 'આપ'ના કાફલા પર હુમલો : વાહનોમાં તોડફોડ
તાલુકા પંચાયત પહોંચે એ પહેલા હુમલો કરીને રોકવા પ્રયાસ થયાનો આરોપ : પોલીસ કાફલો ઘટના સ્થળે

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વાંસિયા ડુંગરી નજીક સ્થાનિક ચૂંટણીના પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના કાફલા પર હિંસક હુમલો થયો હતો. રાજકીય અદાવત અને ચૂંટણી પ્રચારને લઈને અગાઉ ચૂંટણી પહેલા થયેલા આ હુમલામાં વાહનોમાં તોડફોડનો બનાવ બન્યો છે
દરમિયાન તાલુકા પંચાયત પહોંચે એ પહેલા કાફલાને રોકવા હુમલો કરાયોઃ હોવાનો આરોપ લગાવ્યો છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
