News of Friday, 24th April 2026
'આપ' મતદાનના દિવસે સ્ટંટ કરી શકે અને ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ કરી શકે :આગાહીકાર પરેશ ગોસ્વામીના પ્રહાર
તેમણે 'આપ' ને 'નાટકમંડળી' ગણાવી સત્તા માટે કોઈપણ હદ વટાવવાનો આરોપ લગાવ્યો

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આગાહીકાર પરેશ ગોસ્વામીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે 'આપ' ને 'નાટકમંડળી' ગણાવી સત્તા માટે કોઈપણ હદ વટાવવાનો આરોપ લગાવ્યો છે. ગોસ્વામીએ ચેતવણી આપી છે કે 'આપ' મતદાનના દિવસે સ્ટંટ કરી શકે છે અને ખેડૂતોને ભ્રમિત કરવાનું બંધાવે છે. આ આક્રમક નિવેદનોએ ચૂંટણી પ્રચારમાં નવો વળાંક આપ્યો છે
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
