News of Tuesday, 10th November 2026
અમદાવાદ ફાયર બ્રિગેડને 24 કલાકમાં આગના કુલ 136 કોલ મળ્યા:120 જેટલા ફટાકડાના કારણે લાગેલી આગના કોલ
ધોળકા-બાવળા રોડ પર તિવાના ઓઇલ મિલમાં લાગેલી આગ 60 કલાકથી વધુ સમય બાદ પણ સંપૂર્ણપણે ઓલવી શકાઈ નહોતી

અમદાવાદ ફાયર બ્રિગેડને 24 કલાકમાં આગના કુલ 136 કોલ મળ્યા હતા, જેમાંથી 120 જેટલા કોલ ફટાકડાના કારણે લાગેલી આગને લગતા હતા. જોકે, સૌથી ગંભીર ઘટના ધોળકા-બાવળા રોડ પર આવેલી તિવાના ઓઇલ મિલમાં બની હતી. અહીં શનિવારે વહેલી સવારે લાગેલી આગ સોમવાર સાંજ સુધી એટલે કે 60 કલાકથી વધુ સમય બાદ પણ સંપૂર્ણપણે ઓલવી શકાઈ નહોતી. આગ પર કાબૂ મેળવવા માટે બુલડોઝરની પણ મદદ લેવી પડી હતી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
