News of Tuesday, 28th July 2026
બનાસકાંઠાના કાંકરેજ-રાધનપુર હાઈવે પર કંડલા તરફથી આવતું તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું: તેલ લેવા માટે લોકોની પડાપડી
સ્થળ પર લોકો બરણીઓમાં તેલ ભરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા:ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર પહોંચી

બનાસકાંઠાના કાંકરેજ-રાધનપુર હાઈવે પર કંડલા તરફથી આવી રહેલું તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાંથી તેલ લીક થતાં આસપાસના સ્થાનિકો બરણીઓ અને અન્ય વાસણો લઈને તેલ ભરવા માટે દોડી આવ્યા હતા. સ્થળ પર લોકો બરણીઓમાં તેલ ભરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂમાં લેવા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
