News of Sunday, 2nd August 2026
કલ્સ્ટર બેઝડ લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત સિરામિક ઉદ્યોગની માંગ આધારિત ટુંકાગાળાના કોર્ષમાં પ્રવેશ મળશે
તાલીમ મેળવી ટુંકા સમયમાં રોજગારી/ સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક જે માટેના પ્રવેશ અંગેની રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ

ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના માધ્યમથી, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.)-મોરબી ખાતે કલ્સ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત ધોરણ-૦૫ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સિરામીક ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત શોર્ટ ટર્મ (ટુંકાગાળાના) ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જેમાં તાલીમ મેળવી ટુંકા સમયમાં રોજગારી/ સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક જે માટેના પ્રવેશ અંગેની રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ છે. આઈ.ટી.આઇ મોરબી ખાતે કલ્સ્ટર બેઝડ લોલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત શરુ કરવાના થતા શોર્ટ ટર્મ કોર્ષ ની વિગત તથા શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
કોર્ષ નું નામ
લેબ ટેક્નીશ્યન ઓફ સીરામીક બોડી પ્રીપરેશન
લેબ ટેક્નીશ્યન ઓફ સીરામીક ગોઝ પ્રીપરેશન
ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક)
પ્રવેશ લાયકાત
સમય ગાળો (કલાકોમાં)
पोरल -५ पास
२४० + १०० OJT
ધોરણ-૫ પાસ
२४० + १०० OJT
ધોરણ-૫ પાસ
२५० ६० OJT
ઉપરોકત કોર્ષમાં તાલીમ મેળવવા માટે
કોર્ષના સમયગાળા
મુજબ હાજરીને ધ્યાને લઈ તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવરો આઈ.ટી.આઈ.મોરબી ખાતે ઉપરોક્ત કોષમા પ્રવેશ મેળવવવા માટે રજીસ્ટ્રેશન કરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય 10:00 થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ મોરબી નો રૂબરૂ સંપર્ક કરવો.
રજીસ્ટ્રેશન માટે નીચે મુજબના જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે લાવવાની રહેશે.
(૧) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૨) છેલ્લું ઘોરણ પાસ કર્યાની માર્કશીટ (3) જાતીનું પ્રમાણપત્ર (૪) બેન્ક પાસબૂકના પ્રથમ પાનાની નકલ (૫) આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ (૬) પાસપોર્ટ
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
