<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

જાપાનના ૧૨૦ વર્ષ જૂના ઐતિહાસિક ‘કોબે ઇન્‍ડિયા ક્‍લબ' ખાતે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીનું પ્રવાસી ગુજરાતીઓ સાથે સંવાદ સત્રઃ ગુજરાતના MSME ઉદ્યોગો માટે વૈશ્વિક વેપારી ભાગીદારી વધારવા પર ભાર

જૈન દેરાસરના દર્શન કરી આશીર્વાદ મેળવ્‍યા બાદ નાયબ મુખ્‍યમંત્રીએ માત્ર ઔપચારિક મુલાકાતોથી ઉપર ઉઠીને સતત સંવાદ અને મજબૂત બિઝનેસ પાર્ટનરશીપનું માળખું રચવા કરી અપીલ

(1:20 PM IST)