<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર : જૂઓ સંપુર્ણ યાદી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેઠળની PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટર, PSI મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષા માટે અભ્યાસક્રમ જાહેર કરાયો

અમદાવાદ :ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હેઠળની જાહેરાત ક્રમાંક GPRB/202526/2 PSI વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટર, જાહેરાત ક્રમાંક GPRB/202526/3 PSI મોટર ટ્રાન્સપોર્ટ અને જાહેરાત ક્રમાંક GPRB/202526/4 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષા માટે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 

PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાનો અભ્યાસક્રમ

(11:10 PM IST)