News of Friday, 5th June 2026
DYSP હિમાંશુ દોશી સહિત ૪ને એસપી લેવલે બઢતી
રાજકોટ અને સૌરાષ્ટ્રનો વિશાળ અનુભવ ધરાવતા અધિકારી સહિત ૪ને પ્રમોશન

રાજકોટ તા. પ :.. રાજ્ય પોલીસ તંત્રના સિનિયર અને વિશાળ અનુભવ ધરાવતા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ૪ અધિકારીઓને તેમના સ્થાન અપગ્રેડ કરી એસપી લેવલે બઢતી આપવામાં આવી છે.
આ બઢતીમાં રાજકોટના વર્ષો સુધીના ACB કાર્યકાળ દરમિયાન વિશાળ કોન્ટેક્ટ અને મોટું બાતમી વર્તુળ ધરાવતા, રાજકોટ, સુરેન્દ્રનગર વિગેરેમાં dysp લેવલે ફરજ બજાવનાર મૂળ રાજકોટના વતની અને પત્રકાર રહી ચૂકેલા હિમાંશુ દોશી સહિત ૪ નો સમાવેશ થયો છે.આ તમામ પર અભિનંદન અવિરત ચાલુ છે.
એચ.પી. દોશી સહિત જેમનો બઢતીમાં સમાવેશ છે, તેની વિગત સામેલ રાખેલ પત્રક મુજબ છે.
અધિકારીનું નામ હાલની ફરજની જગ્યા એડહોક નિમણુકની જગ્યા
(ર) (૩) (૪)
શ્રી પી. વી. રાવલ મદદનીશ સેનાપતિ, રાજય સેનાપતિ (મ.સે.), રાજય
અનામત પોલીસ દળ, જૂથ-૧પ, અનામત પોલીસ દળ, જૂથ-૧પ
ઓ. એન. જી. સી., મહેસાણા ઓ. એન. જી. સી., મહેસાણા
શ્રી બી. એલ. દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય પોલીસ અધિક્ષક, મુખ્ય
મથક, ગોધરા, જિ. પંચમહાલ મથક ગોધરા, જિ. પંચમહાલ
શ્રી એચ. પી. દોશી નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ અધિક્ષક, પોલીસ
પોલીસ ટ્રેઇનીંગ સેન્ટર, ચોકી ટ્રેઇનીંગ સેન્ટર, ચોકી
(સોરઠ), જિ. જુનાગઢ (સોરઠ), જિ. જુનાગઢ
શ્રી જી. વી. પઢેરીયા મદદનીશ નિયામક, લાંચ- નાયબ નિયામક, લાંચ-
રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
