News of Thursday, 15th October 2026
અમદાવાદના બહેરામપુરામાંથી, ટોમેટો કેચઅપના ભળતાં નામ સાથે સોસ વેચતી ફેક્ટરી પર તપાસ
સ્નેક ટચ અપના નામથી જથ્થો વેચવામાં આવતો : 2000 કિલો જેટલો જથ્થો ઝડપાયો:મેન્યુફેક્ચરિંગ યુનિટ પર સાફ-સફાઈ ન હોવાનું દેખાયુ

અમદાવાદના બહેરામપુરામાંથી, ટોમેટો કેચઅપના ભળતાં નામ સાથે સોસ વેચતી ફેક્ટરી પર તપાસ હાથ ધરવામાં આવી છે. સ્નેક ટચ અપના નામથી જથ્થો વેચવામાં આવતો હતો. 2000 કિલો જેટલો જથ્થો ઝડપાયો છે . મેન્યુફેક્ચરિંગ યુનિટ પર સાફ-સફાઈ ન હોવાનું દેખાયુ હતું ગંદકીની જગ્યા પર અયોગ્ય રીતે પેકીંગ થઈ રહ્યું હતું , હોલસેલમાં જથ્થો વેચવામાં આવતો હતો, ટોમેટો કેચઅપની જગ્યા પર આ ચટણીનું વેચાણ કરવામાં આવતું હતું.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
