News of Tuesday, 8th September 2026
જંગલ કટીંગ લાંબા સમયથી નહીં થતા લંગરીયા ઉડી જાય છે: ગરૂડેશ્વર તાલુકાના સેંગપૂરા ફીડરની એગ્રીકલ્ચર લાઇન વારંવાર ખોટકાતા ખેડૂતોના પાકને નુકશાન
લગભગ દોઢ મહિનાથી આ તરફની લાઈનો બંધ હોય અવાર નવાર ફરિયાદ કરવા છતાં કોઇજ જોતું નથી:વીજ કંપનીએ ઑનલાઇન ફરિયાદની સિસ્ટમ કરી છે અને ખેડૂતો ઓનલાઈન ફરિયાદ કરીને પણ થાકી ગયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ગરૂડેશ્વર તાલુકાના સેંગપૂરા ફીડરની એગ્રીકલ્ચર લાઇન વારંવાર ખોટકાતા ખેડૂતોના પાકને નુકશાન થઈ રહ્યું હોય વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જોવા આવતું નથી જેના કારણે ખેડૂતોનો મહામૂલો પાક બગડી રહ્યો છે.
ખેડૂત પ્રવિણસિંહ ગોહિલના જણાવ્યા મુજબ એક તરફ વરસાદ પડતો નથી, ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં કરેલા બોર દ્વારા પાકમાં પાણી નાખતા હોય પરંતુ લાઈટો નહીં હોવાના કારણે પાક સુકાઈ ગયો છે. સમારીયા ગામથી રામપુરા જવાના રોડ ઉપર આવેલા ખે…
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
