News of Tuesday, 22nd September 2026
અમદાવાદમાં રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનમાં ગણપતિ અન્નકુટ મહાપ્રસાદ

જુનાગઢઃ અમદાવાદમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સંચાલિત શ્રી ધીરજલાલ લક્ષ્મણભાઇ તેરૈયા રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનમાં ગણપતિ અન્નકુટ મહાપ્રસાદ અને સત્યનારાયણ ભગવાનની કથા પુજાનું આયોજન કરાયુ હતું. જેમાં સંઘના પ્રમુખ બંકિમભાઇ મહેતા વિદ્યાર્થી ભુવનના પ્રમુખ કનુભાઇ મહેતા વ્યવસ્થાપક સમિતીના તમામ હોદેદારો તથા લીલાગ્રુપ અમદાવાદના રાજેશભાઇ મહેતા, ચંદુભાઇ દવે, પરશુરામભાઇ બોરીસાગર, ધનસુખભાઇ મહેતા, એડવોકેટ નિકુંજભાઇ જોષી તથા હર્ષમાબેન બંકિમભાઇ મહેતા સહિતનાએ ગણપતિ દાદાની આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
