News of Monday, 5th October 2026
ગુજરાત ભાડા વિધેયક મામલે સરકારની હાઇકોર્ટમાં ખાતરી:રાજ્યપાલ હાલ આ બિલ પર સહી નહીં કરે
સરકાર મૂળ કાયદો પરત લેવામાં આવે તે માટે પ્રયાસ કરી રહી હોવાનું પણ કોર્ટને જણાવાયું:હાઇકોર્ટની કામગીરી બંધ થવાના મુદ્દે કોર્ટે નારાજગી વ્યક્ત કરી, તમામના સેન્ટિમેન્ટનું ધ્યાન રાખવામાં આવે તેવી ટકોર કરી

અમદાવાદમાં ગુજરાત ભાડા વિધેયક 2026 મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વતી મહત્વની ખાતરી આપી હતી. AGએ જણાવ્યું કે સરકારે બાર કાઉન્સિલ સાથે ચર્ચા-વિચારણા કરી છે અને રાજ્યપાલ હાલ આ બિલ પર સહી નહીં કરે. સરકાર મૂળ કાયદો પરત લેવામાં આવે તે માટે પ્રયાસ કરી રહી હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું. હાઇકોર્ટની કામગીરી બંધ થવાના મુદ્દે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને તમામના સેન્ટિમેન્ટનું ધ્યાન રાખવામાં આવે તેવી ટકોર કરી હતી.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
