News of Sunday, 28th June 2026
ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી સપ્તાહમાં વરસાદ થશે.
1 અને 2 જૂલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના:40 થી 60 કિલોમમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

અમદાવાદ : રાજયમાં વરસાદને લઈને હવામાન વિભાગે સમાચાર છે. ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી સપ્તાહમાં વરસાદ થશે. રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ પણ સક્રિય થતા વરસાદ પડશે. રાજ્યભરમાં 2 થી 3 જૂલાઈએ વરસાદ પડશશે. 1 અને 2 જૂલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 40 થી 60 કિલોમમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી રહેશે. એક તરફ વરસાદ બીજી તરફ ગરમીના કારણે બફારો રહેશે. ભેજનું પ્રમાણ વધતા ગરમીની અસર રહેસે. ચોમાસુ ધીરે ધીરે આગળ વશે. હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સ્થિર થયુ છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
