News of Wednesday, 15th July 2026
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો અને વેપારીઓ માટે હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ઘરવખરીના નુકસાન, વીમા વગરના વેપારીઓને રાહત અને 19 હજારથી વધુ લોકોને કેશડોલ ચૂકવાશે

સુરતમાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત નાગરિકો માટે મહત્વની રાહતની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, પૂરથી નુકસાન ભોગવનાર પરિવારો તેમજ વેપારીઓને વિવિધ પ્રકારની સહાય આપવામાં આવશે
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારે વરસાદ બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. સાથે જ તમામ સંબંધિત વિભાગોને ઝડપી કામગીરી માટે સૂચના આપવામાં આવી હતી, જેથી લોકોને વહેલી તકે રાહત મળી શકે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
