News of Saturday, 1st August 2026
નવસારીમાં પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓમાં ભારે પૂર, ત્રણેય નદીઓમાં પાણીનું સ્તર વધતા જિલ્લામાં હાઈ એલર્ટ
મહત્વના વરસાદી સમાચાર

બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદઃ સુરતઃ અંબિકામાં કાર તણાઈઃ તાપી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર, વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદી બેકાંઠે, ગ્રામીણ માર્ગો પર પાણી ફરી વળ્યાઃ અરવલ્લી પંથકમાં પણ ધોધમાર વરસાદ ર્ં મહેસાણાના કડીમાં ૩ ઇંચ વરસાદથી જળબંબાકાર, અંડરપાસ અને કોમ્પલેક્ષમાં પાણી ભરાયાઃ નવસારીઃ અંબિકા નદીના નીર બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યાઃ ડાંગ જિ.ની પુર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપુર, સર્વત્ર વરસાદઃ મહીસાગરમાં ધોધમાર વરસાદ, લુણાવાડાના ગોધરા-શામળાજી હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયાઃ સવાર સુધીમાં રાજકોટમાં બે ઇંચ ગુજરાતમાં મેઘરાજાની ધમાલ, ૫ વરસાદી સિસ્ટમ્સ સક્રિય, સંખ્યાબંધ જિલ્લામાં રેડ એલર્ટ
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
