તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
સાબરકાંઠાના પોશીના દેલવાડા, આંબા મહુડા, ગણેર, છોછરમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો
પોશીનાં રસ્તા પર પણ વરસાદી પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા: ભારે ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ વરસાદી બન્યું.

સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પોશીના અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. પોશીના, દેલવાડા, આંબા મહુડા, ગણેર, છોછરમાં વરસાદ વરસ્યો છે ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો પોશીનાં રસ્તા પર પણ વરસાદી પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા ભારે ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ વરસાદી બન્યું હતું .
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
