તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Sunday, 2nd August 2026
ભરૂચના જંબુસરના મદાફર ગામે વરસાદી પાણી જોવા ગયેલા યુવકનું તણાવાથી મોત
ગ્રામજનોએ ભારે જહેમત બાદ પાણીમાંથી યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મદાફર ગામે વરસાદી પાણી જોવા જતી વખતે સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં નઇમ ઇકબાલ રાણા નામનો યુવક પાણીમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ ભારે જહેમત બાદ પાણીમાંથી યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. આ દુર્ઘટનાને પગલે જંબુસર મામલતદાર સહિતનું વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું અને પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
