<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

રાજ્‍યના ૩૧ જીલ્‍લાના ૨૨૪ તાલુકાઓમાં હેત વરસાવતા મેઘરાજા

ગીર સોમનાથ જિલ્‍લાના ગીર ગઢડા ૩.૦૭ , અરવલ્‍લી જિલ્‍લાના મેઘરજ ૩.૦૭, મોડાસા ૨.૩૯, અમદાવાદ સિટી ૨.૮૭, સાબરકાંઠા જિલ્‍લાના તલોદમાં ૨.૫૨, નર્મદા જિલ્‍લાના ડેડીયાપાડામાં ૨.૪ તો મહીસાગર જિલ્‍લાના કડાણા ૨.૨૪ ઇંચ અને સંતરામપુર ૨.૧૭ ઇંચ : અમદાવાદ સહિત કેટલાક વિસ્‍તારોમાં વીજળી અને તોફાની પવન સાથે વરસાદની હવામાન ખાતાની આગાહી

 (જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ૫ દિવસ સ્‍થાપના કરેલ શ્રીજીનું વિસર્જન કરાઈ રહ્યું છે ત્‍યારે મેઘરાજા પણ નરમ પડ્‍યા નુ જણાય છે.

 છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યમાં જિલ્‍લાના ૩૧ જીલ્‍લાના ૨૨૪ તાલુકાઓમાં ૧ થી ૭૮ મિમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે, જ્‍યારે દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૭.૬૬ ફૂટે પહોંચી છે, જ્‍યારે કોઝવે ની જળસપાટી વધીને ૬.૦૧ મીટરે પહોંચી છે, અને અહીં થી ૧૯,૬૫૨ ક્‍યુસેક પાણી વહી રહ્યું છે.

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો, અમદાવાદ જિલ્‍લોઃ અમદાવાદ શહેર ૭૩ મિ.મી., દસ્‍ક્રોઈ ૪૫ મિ.મી., વિરમગામ ૨૯ મિ.મી., ધોળકા ૨૮ મિ.મી., દેત્રોજ-રામપુરા ૨૬ મિ.મી., બાવળા ૨૩ મિ.મી., ધંધુકા ૮ મિ.મી., સાનંદ ૧૦ મિ.મી., ધોલેરા ૯ મિ.મી., માંડલ ૩ મિ.મી.,અમરેલી જિલ્‍લોઃ સાવરકુંડલા ૩૪ મિ.મી., ખાંભા ૩૦ મિ.મી., ધારી ૨૨ મિ.મી., બગસરા ૧૨ મિ.મી., રાજુલા ૧૧ મિ.મી., અમરેલી ૧૦ મિ.મી., જાફરાબાદ ૮ મિ.મી., લીલિયા ૩ મિ.મી., બાબરા ૧ મિ.મી.

આણંદ જિલ્‍લોઃ તારાપુર ૩૦ મિ.મી., સોજીત્રા ૨૭ મિ.મી., બોરસદ ૨૪ મિ.મી., આણંદ ૨૨ મિ.મી., ખંભાત ૧૮ મિ.મી., પેટલાદ ૧૭ મિ.મી., આંકલાવ ૧૫ મિ.મી., ઉમરેઠ ૧૪ મિ.મી., અરવલ્‍લી જિલ્‍લોઃમેઘરજ ૭૮ મિ.મી., મોડાસા ૬૦ મિ.મી., સાઠંબા ૨૭ મિ.મી., બાયડ ૪૫ મિ.મી., ભિલોડા ૨૯ મિ.મી., માલપુર ૨૯ મિ.મી., ધનસુરા ૩૧ મિ.મી., શામળાજી ૨૧ મિ.મી., બનાસકાંઠા જિલ્‍લોઃ દાંતા ૩૮ મિ.મી., હડાદ ૩૪ મિ.મી., અમીરગઢ ૩૨ મિ.મી., પાલનપુર ૨૩ મિ.મી., વડગામ ૨૧ મિ.મી., ડીસા ૮ મિ.મી., દાંતીવાડા ૮ મિ.મી., ધાનેરા ૮ મિ.મી., ઓગડ ૧૫ મિ.મી., કાંકરેજ ૯ મિ.મી., ભરૂચ જિલ્‍લોઃ નેત્રંગ ૨૩ મિ.મી., વાગરા ૧૫ મિ.મી., હાંસોટ ૧૩ મિ.મી., અંકલેશ્વર ૧૨ મિ.મી., ભરૂચ ૮ મિ.મી., વાલિયા ૬ મિ.મી., ઝઘડિયા ૫ મિ.મી., આમોદ ૪ મિ.મી., જંબુસર ૯ મિ.મી.

ભાવનગર જિલ્‍લોઃ મહુવા ૨૭ મિ.મી., ગારીયાધાર ૧૯ મિ.મી., જેસર ૧૫ મિ.મી., પાલીતાણા ૧૫ મિ.મી., સિહોર ૫ મિ.મી., ભાવનગર ૧ મિ.મી.,બોટાદ જિલ્‍લોઃ રાણપુર ૫ મિ.મી., બોટાદ ૩ મિ.મી.

છોટાઉદેપુર જિલ્‍લોઃ બોડેલી ૩૫ મિ.મી., જેતપુરપાવી ૩૧ મિ.મી.,  કઠલાલ ૩૧ મિ.મી., સંખેડા ૨૯ મિ.મી., નસવાડી ૧૫ મિ.મી., છોટાઉદેપુર ૧૪ મિ.મી., કવાંટ ૧ મિ.મી., દાહોદ જિલ્‍લોઃ દાહોદ ૩૩ મિ.મી., સાંજેલી ૨૧ મિ.મી., ગરબાડા ૨૧ મિ.મી., ઝાલોદ ૨૦ મિ.મી.,  સિઘવડ ૧૮ મિ.મી., ધાનપુર ૧૭ મિ.મી., ફતેપુરા ૧૭ મિ.મી., સુખસર ૧૭ મિ.મી., દેવગઢ બારિયા ૧૫ મિ.મી., લીમખેડા ૬ મિ.મી., ગોવિદ ગુરુ લીમડી ૯ મિ.મી., ડાંગ જિલ્‍લોઃ સુબીર ૮ મિ.મી., ડાંગ-આહવા ૫ મિ.મી.

ગાંધીનગર જિલ્‍લોઃ માણસા ૫૪ મિ.મી., કલોલ ૪૭ મિ.મી., ગાંધીનગર ૪૬ મિ.મી., દહેગામ ૪૬ મિ.મી.,ગીર સોમનાથ જિલ્‍લોઃ ગીર ગઢડા ૭૮ મિ.મી., ઉના ૩૭ મિ.મી., કોડીનાર ૨૧ મિ.મી., તાલાળા ૧૩ મિ.મી., મેંદરડા ૨૫ મિ.મી., જામનગર જિલ્‍લોઃ ધ્રોલ ૧૧ મિ.મી.

જૂનાગઢ જિલ્‍લોઃ મેંદરડા ૨૫ મિ.મી., વિસાવદર ૧૩ મિ.મી., વંથલી ૯ મિ.મી., માંગરોળ ૪ મિ.મી., કેશોદ ૪ મિ.મી., ભેસાણ ૪ મિ.મી., જૂનાગઢ ૩ મિ.મી., જૂનાગઢ શહેર ૩ મિ.મી., માળિયા હાટીના ૨ મિ.મી.

ખેડા જિલ્‍લોઃ ફાગવેલ ૨૮ મિ.મી., વસો ૨૭ મિ.મી., મહુધા ૧૬ મિ.મી., માતર ૩૯ મિ.મી., નડિયાદ ૩૫ મિ.મી., મહેમદાબાદ ૨૪ મિ.મી., કઠલાલ ૨૩ મિ.મી., ગળતેશ્વર ૨૩ મિ.મી., કપડવંજ ૨૯ મિ.મી., ખેડા ૧૪ મિ.મી., ઠાસરા ૬ મિ.મી., મહેસાણા જિલ્‍લોઃ ખેરાલુ ૫૧ મિ.મી., મહેસાણા ૪૭ મિ.મી., વિજાપુર ૪૨ મિ.મી., કડી ૪૦ મિ.મી., જોટાણા ૩૬ મિ.મી., વિસનગર ૩૨ મિ.મી., વડનગર ૩૦ મિ.મી., ઊંઝા ૨૪ મિ.મી., બેચરાજી ૨૦ મિ.મી., સતલાસણા ૧૧ મિ.મી.,મહીસાગર જિલ્‍લોઃ કડાણા ૫૭ મિ.મી., સંતરામપુર ૫૫ મિ.મી., ખાનપુર ૫૩ મિ.મી., વિરપુર ૩૪ મિ.મી., લુણાવાડા ૨૭ મિ.મી., ગોધર ૨૪ મિ.મી., બાલાસિનોર ૨૦ મિ.મી., કોઠંબા ૧૧ મિ.મી.

મોરબી જિલ્‍લોઃ વાંકાનેર ૫૦ મિ.મી., ટંકારા ૪૨ મિ.મી., હળવદ ૨૨ મિ.મી., મોરબી ૧૩ મિ.મી., નર્મદા જિલ્‍લોઃ દેડિયાપાડા ૬૧ મિ.મી., નાંદોદ ૩૪ મિ.મી., તિલકવાડા ૨૭ મિ.મી., ગરુડેશ્વર ૧૬ મિ.મી., સાગબારા ૧૩ મિ.મી., ચિકદા ૭ મિ.મી.,નવસારી જિલ્‍લોઃ ગણદેવી ૧૯ મિ.મી., ખેરગામ ૧૮ મિ.મી., ચીખલી ૧૪ મિ.મી., નવસારી ૧૧ મિ.મી., જલાલપોર ૧૦ મિ.મી., પંચમહાલ જિલ્‍લોઃ જાંબુઘોડા ૩૭ મિ.મી., શેહરા ૩૧ મિ.મી., ગોધરા ૨૬ મિ.મી., કાલોલ ૨૨ મિ.મી., ઘોઘંબા ૨૦ મિ.મી., હાલોલ ૨૦ મિ.મી., મોરવા હડફ ૧૯ મિ.મી., પાટણ જિલ્‍લોઃ હારીજ ૨૪ મિ.મી., પાટણ ૨૩ મિ.મી., ચાણસ્‍મા ૨૨ મિ.મી., સિદ્ધપુર ૨૨ મિ.મી., સામી ૧૯ મિ.મી., સરસ્‍વતી ૧૮ મિ.મી., શંખેશ્વર ૧૬ મિ.મી., રાધનપુર ૧૦ મિ.મી., સાંતલપુર ૫ મિ.મી.

રાજકોટ જિલ્‍લોઃ જસદણ ૯ મિ.મી., કોટડા સાંગાણી ૯ મિ.મી., વિછિયા ૮ મિ.મી., રાજકોટ ૭ મિ.મી., પડધરી ૭ મિ.મી., ગોંડલ ૬ મિ.મી., જેટપુર ૫ મિ.મી., લોધિકા ૩ મિ.મી., સાબરકાંઠા જિલ્‍લોઃ તલોદ ૬૪ મિ.મી., વડાલી ૪૨ મિ.મી., ઈડર ૩૩ મિ.મી., પ્રાંતિજ ૩૩ મિ.મી., હિમતનગર ૩૦ મિ.મી., શામળાજી ૨૧ મિ.મી., ખેડબ્રહ્મા ૧૯ મિ.મી., વિજયનગર ૧૭ મિ.મી., પોશીના ૫ મિ.મી.

સુરત જિલ્‍લોઃ ઉમરપાડા ૪૦ મિ.મી., મહુવા ૨૩ મિ.મી., માંગરોળ ૨૨ મિ.મી., અંબિકા ૨૯ મિ.મી., ઓલપાડ ૮ મિ.મી., કામરેજ ૮ મિ.મી., ચોર્યાસી ૧૫ મિ.મી., માંડવી ૧૩ મિ.મી., બારડોલી ૧૨ મિ.મી., અરેઠ ૧૧ મિ.મી., સુરત શહેર ૭ મિ.મી., પલસાણા ૪ મિ.મી., સુરેન્‍દ્રનગર જિલ્‍લોઃ લખતર ૨૨ મિ.મી., દસાડા ૩૧ મિ.મી., મુળી ૧૯ મિ.મી., વઢવાણ ૮ મિ.મી., ચોટીલા ૧૩ મિ.મી., થાનગઢ ૧૧ મિ.મી., સાયલા ૭ મિ.મી., લીંબડી ૩ મિ.મી., ધ્રાંગધ્રા ૧૫ મિ.મી., તાપી જિલ્‍લોઃ ઉકાઈ ૩૦ મિ.મી., વાલોડ ૧૯ મિ.મી., ડોલવણ ૭ મિ.મી., વ્‍યારા ૭ મિ.મી., સોનગઢ ૧૨ મિ.મી.

વડોદરા જિલ્‍લોઃ દેસર ૨૫ મિ.મી., ડભોઈ ૨૩ મિ.મી., સાવલી ૧૦ મિ.મી., સિનોર ૧૯ મિ.મી., કરજણ ૯ મિ.મી., પાદરા ૧૬ મિ.મી., વડોદરા ૧૩ મિ.મી., વાઘોડિયા ૬ મિ.મી.ઙ્કવલસાડ જિલ્‍લોઃ નાનાપોંઢા ૨૪ મિ.મી., ધરમપુર ૨૩ મિ.મી., ઉમરગામ ૧૪ મિ.મી., વલસાડ ૭ મિ.મી., કપરાડા ૬ મિ.મી., પારડી ૧૦ મિ.મી., વાપી ૧૩ મિ.મી., વાવ-થરાદ જિલ્‍લોઃ દિયોદર ૩૫ મિ.મી., સુઈગામ ૨૧ મિ.મી., ભાભર ૧૪ મિ.મી., થરાદ ૧૧ મિ.મી., વાવ ૮ મિ.મી., રેહ ૩ મિ.મી., લખાણી ૧ મિ.મી વરસાદ નોંધાયો છે, અને આ લખાઈ રહ્યું ત્‍યારે કેટલાક વિસ્‍તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

 

(11:50 AM IST)