News of Sunday, 21st June 2026
મેઘરજના રેલ્લાવાડા-કુણોલ રોડ પર બાઇક ચાલકે કાબૂ ગુમાવતાં બાઈક સ્લીપ થયું : બે લોકોને ઇજા
અકસ્માતમાં બાઇક પર સવાર એક પુરુષ અને એક મહિલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી

અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારમાંથી એક ગંભીર માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મેઘરજના રેલ્લાવાડાથી કુણોલ તરફ જતા રોડ પર એક મોટરસાઇકલ ચાલકે અચાનક પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દેતાં બાઇક સ્લિપ થઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર એક પુરુષ અને એક મહિલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બંને ઇજાગ્રસ્તો રાજગોર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
