<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

સુરતમાં મિલકત અને દુકાનોના ભાડાના વિવાદમાં માતા-પુત્રની હત્યા : મોટા દીકરા પર સગી માતા અને નાના ભાઈને ચપ્પુ માર્યાનો આરોપ: પારિવારિક મિલકતના વિવાદે જીવલેણ સ્વરૂપ લીધાનો પ્રાથમિક અહેવાલ :

સુરત, તા. ૧૮ : સુરતમાં મિલકત તથા દુકાનોના ભાડાના વિવાદમાં મોટા પુત્રએ પોતાની માતા અને નાના ભાઈની ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. 

 

પ્રારંભિક અહેવાલ પ્રમાણે, પરિવારની મિલકત અને દુકાનોના ભાડા સંબંધિત વિવાદમાં બેવડી હત્યાનો બનાવ બન્યો છે. મોટા પુત્ર પર પોતાની સગી માતા તથા નાના ભાઈ ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો આરોપ મૂકાયો છે.

 

(11:06 AM IST)