News of Tuesday, 23rd June 2026
સુરત વરાછાના હીરાબાગ નજીક ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીની છેડતી કરનારાઓને લોકોએ લમધાર્યા
કલાસીસની બહાર ઊભા રહીને રોમિયોગીરી કરી રહેલા આ બંને શખ્સોની કરતૂત લોકો સામે આવતા ઉશ્કેરાઈને માર્યા

સુરત વરાછાના હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસની બહાર બે યુવકોને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીની છેડતી કરવી બન્ને રોમિયોને ભારે પડી હતી કલાસીસની બહાર ઊભા રહીને રોમિયોગીરી કરી રહેલા આ બંને શખ્સોની કરતૂત લોકો સામે આવતા ઉશ્કેરાઈને માર્યા હતા રોમીયોની હરકત જોઈને ત્યાં હાજર લોકોનો સબક શીખવાડવા લમધાર્યા હતા મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કરી દીધા હતા .
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
