News of Wednesday, 15th July 2026
યાત્રાધામ ઉનાવામાં પોલીસની લાલઆંખ :કુલ 13 ગેસ્ટ હાઉસ સંચાલકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ
'પથિક' એપ્લિકેશનમાં યાત્રાળુઓની વિગતો એન્ટ્રી ન કરનારા તેમજ વાહન પાર્કિંગ અને ફાયર સેફ્ટીનો અભાવ

યાત્રાધામ ઉનાવામાં મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ અને SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. સરકારની સૂચના છતાં 'પથિક' એપ્લિકેશનમાં યાત્રાળુઓની વિગતો એન્ટ્રી ન કરનારા તેમજ વાહન પાર્કિંગ અને ફાયર સેફ્ટીનો અભાવ ધરાવતા કુલ 13 ગેસ્ટ હાઉસ સંચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
