News of Monday, 3rd August 2026
પંચમહાલના શહેરામાં વરસાદી માહોલ: શહેરા અને આસપાસના વિસ્તારમાં વરસાદ
લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં આહ્લાદક ઠંડક પ્રસરી

પંચમહાલ જિલ્લાના શહેરા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં આહ્લાદક ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી સ્થાનિક લોકોએ ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
