<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

રામભાઇ મોકરિયાની ચૂંટણી ઇનચાર્જ તરીકે નિમણુંક

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૫: સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. રાજયસભાના ભાજપના સાંસદ રામભાઇ મોકરિયાની ચૂંટણી ઇનચાર્જ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા દ્વારા સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં ચૂંટણી ઇનચાર્જ તરીકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયાની નિમણુંક કરવામાં આવી છે.

(12:00 PM IST)