News of Sunday, 2nd August 2026
કીમ નદીના પાણી ઓસરવાનું શરૂ થતા ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામડાઓમાં રાહત
ગતરોજ પૂરની સ્થિતિ ને લઈને કિમ, કઠોદરા સહિતના ગામોમા રેસ્ક્યુ માટે ઇન્ડિયન આર્મી ટીમને બોલાવવી પડી હતી

સુરત કીમ નદીના પાણી ઓસરવાનું શરૂ થતા રાહત મળી છે. ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામડાઓમાંથી પાણી ઓસર્યા છે. મોડી રાત્રેથી પાણી ઓસરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરવાસમાં પણ વરસાદ બંધ થયો છે. કીમ નદી કાંઠે નહીં જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. ગતરોજ પૂરની સ્થિતિ ને લઈને કિમ, કઠોદરા સહિતના ગામોમા રેસ્ક્યુ માટે ઇન્ડિયન આર્મી ટીમને બોલાવવી પડી હતી
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
