News of Monday, 3rd August 2026
સુરતના સાંસદ મુકેશ દલાલે કહ્યું – ખાડી પૂર માનવ સર્જીત દબાણને કારણે આવ્યું, પ્રજાનો રોષ વ્યાજબી
તમામ 7 ખાડીઓનો વિગતવાર અભ્યાસ કરાશે. ખાડીના અવરોધો દૂર કરી કાયમી ઉકેલ લવાશે

સુરત માં તાજેતરમાં આવેલા ખાડી પૂરથી અનેક લોકોને પારાવાર નુકસાન થયુ છે. આ નુકસાન અંગે સુરતના સાંસદે ખાડી પૂરને માનવ સર્જીત દબાણને કારણે આવ્યું હોવાનું જણાવ્યું છે. ભૌગોલિક ફેરફારો અને પુરાણથી સ્થિતિ ગંભીર બની છે. ખાડી પૂર માટે વિસ્તૃત DPR તૈયાર કરવાની જાહેરાત કરી હતી. તમામ 7 ખાડીઓનો વિગતવાર અભ્યાસ કરાશે. ખાડીના અવરોધો દૂર કરી કાયમી ઉકેલ લવાશે. પ્રજાનો રોષ વ્યાજબી હોવાનું મુકેશ દલાલનું નિવેદન આવ્યું છે
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
