<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

એ રામ..રામ..: નરેન્‍દ્રભાઇ સાથે ભંડેરીજીની મુલાકાત

રાજકોટઃ શહેરના પૂર્વ મેયર અને જામનગરના પ્રભારી ધનસુખભાઇ ભંડેરીએ નરેન્‍દ્રભાઇ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે સાંસદ પુનમબેન માડમ તથા કેબીનેટ મંત્રીઓ રીવાબા જાડેજા તથા અર્જુનભાઇ મોઢવાડીયા પણ ઉપસ્‍થિત રહયા હતા.

(3:56 PM IST)