<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

અમદાવાદમાં અપહરણ કરાયેલા ત્રણ બાળકોને રેસ્ક્યૂ કરાયા: ક્રાઈમ બ્રાન્ચ અને AHTUની ટીમની મોટી કાર્યવાહી.

આરોપી દિનેશ બાળકને 10 હજાર રૂપિયામાં ભરતને વેચતો હતો. આરોપી ભરત અને તેનો ભાઈ બાળકો પાસે મજૂરી કામ કરાવાતો

અમદાવાદ અપહરણ કરાયેલા ત્રણ બાળકોને રેસ્ક્યૂ કરાયા. ક્રાઈમ બ્રાન્ચ અને AHTUની ટીમની કાર્યવાહી. સોલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓના કબજામાંથી બાળકોને મુક્ત કરાવાયા. આરોપી દિનેશ બાળકને 10 હજાર રૂપિયામાં ભરતને વેચતો હતો. આરોપી ભરત અને તેનો ભાઈ બાળકો પાસે મજૂરી કામ કરાવાતો હતો. ભરત અને તેના ભાઈ પાસે ત્રણ બાળકો હોવાનું સામે આવ્યું. ત્રણેય બાળકો પાસે મજૂરી કામ કરાવાતું હતું. બાળકોના માતા-પિતાને શોધી બાળકોને સોંપવામાં આવ્યા. એક બાળકના કાકાને આરોપી ભરત વર્ષે 500 થી 1000 રૂપિયા આપતો હોવાનો પણ ખુલાસો થયો છે.

(6:55 PM IST)