News of Friday, 24th April 2026
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આવતીકાલે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લેશે
તેઓ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન-આરતીનો લાભ લેશે. દ્વારકા રોકાણ દરમિયાન તેઓ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ વિશ્રામ કરશે અને ત્યારબાદ ૨૬મી તારીખે સવારે અમદાવાદ જવા રવાના થશે.

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આવતીકાલે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે પધારશે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન-આરતીનો લાભ લેશે. દ્વારકા રોકાણ દરમિયાન તેઓ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ વિશ્રામ કરશે અને ત્યારબાદ ૨૬મી તારીખે સવારે અમદાવાદ જવા રવાના થશે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
