News of Monday, 1st June 2026
દહેગામમાં અચાનક વાતાવરણ પલટાયું: લીહોડા અને ખાનપુર પંથકમાં તેજ પવન ફૂંકાયો ભારે પવન સાથે ધોધમાર વરસાદ
અચાનક શરૂ થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

દહેગામ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેર સહિત લીહોડા અને ખાનપુર પંથકમાં પણ તેજ પવન ફૂંકાયો હતો. આ અચાનક શરૂ થયેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
