News of Tuesday, 18th June 2024
ઓઝોન કવચને સ્ટારલીંકથી નુકશાન : એલ્યુમિનિયમ ઓકસાઇડ વાયુમંડળમાં ભળે છે

લોસ એન્જલસ, તા.૧૮: અંતરિક્ષમાં ઝડપથી વધી રહેલ સ્પેસએકસના સ્ટારલીંક ઉપગ્રહ પૃથ્વીના વાયુમંડળના સુધારમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. સ્ટારલીંક ઉપગ્રહ ઇન્ટરનેટ સેટેલાઇટનો સમુહ હોય છે જે પૃથ્વી સુધી ઇન્ટરનેટ પહોંચાડવાનું કામ કરે છે. જયારે તે કામ કરવાનું બંધ કરે ત્યારે તેને પૃથ્વીના વાયુમંડળમાં લાવીને સળગાવી દેવામાં આવે છે. આ પ્રક્રીયા દરમિયાન ઉપગ્રહના સળગવાથી તેમાંથી એલ્યુમીનીયમ ઓકસાઇડ જેવી હાનીકારક વસ્તુઓ પણ વાયુમંડળમાં ફેલાય છે જે ઓઝોન પરતને નુકશાન પહોંચાડે છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
