તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 26th July 2024
બાલીનો પાંડવા બીચ

વિશ્વમાં કેટલીય કુદરતી અજાયબીઓ છે, જેની એક ઝલક માત્ર માણસને મંત્રમુગ્ધ કરી દે છે. કેટલીક એવી અજાયબીઓ પણ છે, જેને કુદરતની સાથે સાથે માણસોએ પણ ખૂબસુરતી સાથે એક આકાર આપ્યો છે. આવી જ એક અજાયબી છે. બાલીના સાઉથ કુરાન બાડુંગમાં પાંડવા બીચ તરફ જતો માર્ગ આની એક રોમાંચક વિશેષતા એ છે કે આને એક ચટ્ટાનને કોતરીને બનાવાયો છે. અને તેની બન્ને તરફ ૪૦ મીટર ઉંચી ચૂનાના પથ્થરની દિવાલો છે. આ રસ્તો ૩૦૦ મીટર લાંબો છે અને રિપોર્ટસ અનુસાર, તેને તૈયાર કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. પર્યટકોને પાંડવા બીચ જેટલો આકર્ષે છે તેટલો જ આ રસ્તો પણ આકર્ષે છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
