<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

અમેરિકામાં ચાલી રહેલ રસપ્રદ ચૂંટણી વચ્ચે મહિલાએ સગાઇ તોડી આપ્યું ચોંકાવનારું કારણ

નવી દિલ્હી: અમેરિકામાં હાલ ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીમાં કોને મત આપવો એ જેટલો વ્યક્તિગત નિર્ણય છે, એટલું જ ચૂંટણીમાં મત આપવો કે નહીં એ નિર્ણય રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત છે. દેશના નાગરિકની ફરજ છે કે ચૂંટણીમાં ભાગ લેવો. જો કે મતદાન ન કરવા પર કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, પરંતુ ક્યારેક સંબંધો જરૂર તૂટી જાય છે. ફ્લોરિડામાં રહેતી એક યુવતીની હાલ એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. જેમાં એક યુવતીએ જણાવ્યું છે કે મારી અને મારા મંગેતરની ઉંમર 26 વર્ષ છે. મારા મંગેતરનો મત આપવાનો કોઈ ઈરાદો નથી. આ બાબતે મારા મંગેતરનું કહેવું છે કે આ નિર્ણય લેવાએ મારા માટે નૈતિક સંકટ છે. કારણ કે મને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બંને પસંદ નથી. આથી હું મતદાન નહિ કરું. તેમજ આ યુવતીનું માનવું છે કે મત ન આપવા વિશે કોઈ કેવી રીતે વિચારી શકે!  ફ્લોરિડામાં રહેતી એક યુવતીની હાલ એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. જેમાં એક યુવતીએ જણાવ્યું છે કે મારી અને મારા મંગેતરની ઉંમર 26 વર્ષ છે. મારા મંગેતરનો મત આપવાનો કોઈ ઈરાદો નથી. આ બાબતે મારા મંગેતરનું કહેવું છે કે આ નિર્ણય લેવાએ મારા માટે નૈતિક સંકટ છે. કારણ કે મને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બંને પસંદ નથી. આથી હું મતદાન નહિ કરું. તેમજ આ યુવતીનું માનવું છે કે મત ન આપવા વિશે કોઈ કેવી રીતે વિચારી શકે!  

(6:08 PM IST)