News of Thursday, 21st November 2024
ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા અટકાવવાના કાયદાનું સંસદમાં બિલ રજૂ કરાયું

ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે, ગુરુવારે સંસદમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ રજૂ કર્યું હતું. જો આ બિલ કાયદો બની જાય છે, તો આ કાયદો વિશ્વમાં આ પ્રકારનો પ્રથમ હશે
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
