News of Wednesday, 25th December 2024
કળયુગની ચરમ સીમાઃ ટ્રેનના ડબ્બામાં મહિલાને જીવતી સળગાવી, પ્લેટ ફોર્મની બેંચ ઉપર બેસી, નિરાંતે સળગતી જોઈ..

ક્રૂરતાની પરાકાષ્ઠાઃ ન્યૂયોર્ક સબવે ટ્રેનના કોચમાં ગ્વાટેમાલાના ૩૩ વર્ષીય નાગરિક સેબેસ્ટિયન ઝાપેટા ઉપર એક મહિલાને ટ્રેનના ડબ્બામાં જ જીવતી સળગાવી, નિરાંતે પ્લેટફોર્મની બેંચ ઉપર બેસી તેણીને મળત્યુ પામતી નિહાળવાનો આરોપ મૂકાયો છે.
ફેડરલ અધિકારીઓએ જણાવ્યું હતું કે સેબેસ્ટિયન ઝપેટા પર સોમવારે હત્યા અને આગચંપીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સ્કૂલના ૩ બાળકોએ પોલીસ દ્વારા શેર કરેલી તસવીરો પરથી તેને ઓળખી કાઢેલ અને ૯૧૧ પર જાણ કરી દીધેલ. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
