News of Tuesday, 28th January 2025
1948થી અત્યાર સુધીમાં 60 લાખ લોકોનું થયું પલાયન

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ગાઝાથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને જોર્ડન, ઈજિપ્ત અને અન્ય અરબ દેશોમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે પેલેસ્ટિનિયનો શાંતિથી રહી શકે તે માટે અન્યત્ર આવાસો બનાવવાનું સૂચન આપ્યું છે. ટ્રમ્પ ઈચ્છે છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારને સાફ કરવામાં આવે અને વસ્તીને ખાલી કરી દેવામાં આવે. પરંતુ ટ્રમ્પનું આ સૂચન કેટલું યોગ્ય છે અને તેની ગાઝા અને આરબ દેશો પર શું અસર પડશે.
ગાઝા 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ ઈઝરાયલી હુમલાઓથી તબાહ થઈ ગયું છે. આ વચ્ચે ટ્રમ્પનો પ્રસ્તાવ ન માત્ર ગાઝાના 2.3 મિલિયન પેલેસ્ટિનિયનોને પોતાના ઘરમાંથી બહાર કાઢવાની શક્યતાને વધારે છે પરંતુ તે અરબ દેશોને પણ ચિંતામાં મૂકે છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
