તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 5th May 2025
વિશ્વના વૃધ્ધ વ્યક્તિ બન્યાં ૧૧૫ વર્ષ અને ૨૫૨ દિવસનાં આ માજી

લંડન તા.૫: ઇંગ્લેન્ડમાં રહેતી બ્રિટનની સૌથી ઓલ્ડેસ્ટ વ્યક્તિ એથલ કેટરહેમ હવે વિશ્વની સૌથી વયસ્ક વ્યક્તિ બની ગયાં છે. એથલને જ્યારે આ ટાઇટલ મળ્યું ત્યારે ૧૧૫ વર્ષ અને ૨૫૨ દિવસની વય હતી. ૩૦ એપ્રિલે ૧૧૬ વર્ષનાં બ્રાઝિલિયન નન ઇનાહ લ્યુકાસ મળત્યુ પામતાં ઇંગ્લેન્ડના હોલમાર્ક કેર હોમ્સમાં રહેતાં આ માજીને ઓલ્ડેસ્ટ વ્યક્તિનું બિરુદ મળ્યું હતું. એથલબહેનનું કહેવું છે કે મારી લાંબી આયુનું રહસ્ય એ જ છે કે મેં બધાનું સાંભળ્યું છે અને મારા મનનું કર્ર્યુ છે એટલે હું ખુશ છું.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
