News of Tuesday, 4th August 2026
જાપાની આર્ટિસ્ટનું અનોખું આર્ટ એક્ઝિબિશન

જર્મનીમાં જાપાનના આર્ટિસ્ટ યાયોઈકુસામાનું અનોખું આર્ટ એકિઝબિશન યોજાયું હતું. જેમાં, ઈન્ફિનિટી મિરર્ડ રૂમનું આકર્ષણ જોવા મળ્યું હતું. ૧૪ માર્ચથી ઓક્ટોબર ૨ સુધીના એકિઝબિશનની મુલાકાત ૪.૭૦ લાખ આર્ટ લવર્સે લીધી હતી. આ એક્ઝિબિશન એ વાતની સાબિતી કે, છેલ્લા ઘણા સમયથી આર્ટ અને ટેકનોલોજીનું અનોખું મિલન જોવા મળી રહ્યું છે
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
