News of Thursday, 23rd April 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૫૦

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
વાસ્તવિક રીતે જોઈએ તો, એમ કહેવું કે -‘મનગ્ણ છે'તે વાત જ અયોગ્ય છે. મન પોતે જ રુગ્ણતા છે, રોગ છે. અને મન જેટલું વિસ્તરતું જાય છે... ધન સાથે મન પણ વિસ્તળત થાય છે, ફેલાતું જાય છે. આજે અમેરિકામાં ધનનો ખૂબ વિસ્તાર થયો છે. માટે જ મન ધન ઇચ્છે છે. ધન છે મનના ફેલાવાનું એક સાધન! મનની માંગ છે - ‘મને વિસ્તળત કરો.' ધન દ્વારા મને ભરો. મને ફુગ્ગા જેવું બનાવો. મારામાં ધનરૂપી હવા ભરતા રહો, ભરતા જાઓ... મને ખૂબ ફુલાવો. ફુગ્ગાને ફૂલવાની એક સીમા હોય છે. ત્યાર બાદ ફુગ્ગો ફૂટી જાય છે. મનનું પણ તેવું જ છે. મન એક સીમાએ વિખેરાઈ જાય છે, તે જ છે વિક્ષિપ્તતા! માટે જ હું કહું છું - અતિ સમળદ્ધ સમાજ જ ધાર્મિક થઈ શકે. ધનવાનનો મનરૂપી ફુગ્ગો જ્યારે ફૂટવાની અણીએ પહોંચે છે ત્યારે તે વિચારે છે - સત્ય નિヘતિ કયાંક બીજે હોવું જોઈએ. જેને મેં સત્ય માન્યું હતું તે તો ફૂટી ગયું. તે પાણીના પરપોટા જેવું પુરવાર થયું.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
